: amplawcollege@gmail.com

: 0281 - 2465523

ORIENTATION PROGRAM

10 Jul, 2019

AMP Govt. Law College

તા.૧૦/૦૭/૨૦૧૯ ના રોજ અત્રેની કોલેજમાં પ્રથમ વર્ષ એલ એલ.બીમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનો ઓરીએન્ટેશન કાર્યક્ર્મ યોજાયો હતો. આ પ્રસંગે પુર્વ મેયર,ધારા શાસ્ત્રી ડો.ભાવનાબેન જોષીપુરાએ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતાની સાથે કાયદાના વિવિધ આયામો વિશે સમજ આપી હતી. આચાર્યાશ્રી ડો.મીનલબેન રાવલ સહિતના અગ્રણીઓ સ્ટાફ તથા વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Event Gallery