: amplawcollege@gmail.com

: 0281 - 2465523

વિશ્વ માનવ અધિકાર દિવસ

10 Dec, 2024

A. M. P. (Govt.) Law College, Rajkot

વિશ્વ માનવ અધિકાર દિવસ દસમી ડિસેમ્બરને જગત "વિશ્વ માનવ અધિકાર દિવસ." તરીકે ઊજવે છે. આ જગતનો દરેક માનવી પોતે જન્મે છે. ત્યારે; કેટલાંક મૂળભૂત અધિકારો સાથે જ જન્મે છે. એટલે જ માનવી એના આ જન્મજાત અધિકારોને જીવનપર્યત; કોઈપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગવી શકે, તેવા તમામ અધિકારોને આપણે માનવ અધિકારો ગણવા રહે. માનવના જીવન સાથે સંકળાયેલા આ મૂળભૂત અધિકારો ભોગવવાનો દરેક માનવીને હક છે અને દરેકની એ ફરજ પણ છે કે, દરેક વ્યક્તિ પોતાના આ અધિકારોને ભોગવી શકે. બસ, આ વિભાવનાને કેન્દ્રસ્થાને રાખીને, એની પરિપૂર્તિ માટે "વિશ્વ માનવ અધિકાર દિવસ" ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Event Gallery