: 0281 - 2465523
18 Jan, 2025
A.M.P. Government Law College, Rajkot
એ. એમ. પી. સરકારી લૉ કોલેજ દ્વારા સપ્તધારા :૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદાના વિધ્યાર્થીઑ દ્વારા રસ પૂર્વક ભાગ લીધેલ હતો અને વ્યવસાય વિષયના બ્લેક એન્ડ વ્હાઇટ રંગ ઉપરાંત રંગબેરંગી ઉત્સાહ ઉજવાયો હતો.