: 0281 - 2465523
23 Jan, 2025
A.M.P. Government Law College, Rajkot
રમતગમત એટલે શારીરિક ગતિવિધિ જે પ્રતિયોગીના સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે . કાયદાનો વિધ્યાર્થી એટલે અનુશાસનનું પ્રતિબિંબ. જેમાં એમ.એમ. પી સરકારી લો કોલેજ, રાજકોટના કૉઓર્ડીનેટર ડૉ. રોનક આર. ભેસડદિયાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ કાયદાના વિધાર્થી દ્વારા સ્વાસ્થ્ય, ધન અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતામાં રમતગમત અને ખેલકૂદ ક્ષેત્રે પણ મહત્વનો ભાગ ભજવે છે.