: amplawcollege@gmail.com

: 0281 - 2465523

THE ANNUAL DAY CELEBRATION 2025

21 Mar, 2025

A.M.P. Government Law College, Rajkot

તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ એ.એમ.પી. સરકારી લૉ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોષી, ડૉ. મીનલ આર. રાવલ, પ્રિન્સિપાલ. સરકારી લૉ કૉલેજ, અમદાવાદ, એડવોકેટ દિલિપભાઈ કે. પટેલ, મેમ્બર ઓફ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, એડવોકેટ પરેશભાઈ મારું, પ્રેસિડેન્ટ ઓફ રાજકોટ બાર એસોશિયેશન, તેમજ એડવોકેટ સુમિત વોરા હાજર રહયા હતા. મહેમાનોનો પરિચય અને પ્રાસંગિક ઉદ્દબોધન એ.એમ.પી. સરકારી લૉ કોલેજના આચાર્યશ્રી ડૉ. કૃપાબેન ડી. પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Event Gallery