: 0281 - 2465523
30 Jan, 2025
ઉદિશા પ્રકલ્પ અંતર્ગત Lecture Series on Legal Drafting and Pleadings - નિષ્ણાત દ્વારા વ્યાખ્યાન
03 Jan, 2025
ઉદિશા પ્રકલ્પ અંતર્ગત Lecture Series on Legal Drafting and Pleadings નો શુભારંભ
26 Nov, 2024
Legal Research Foundation India in Collaboration with AMP (Govt.) Law College, Rajkot and Govt. Law College Ahmedabad Organises National Level Seminar on Transformative Constitution
25 Oct, 2024
Under the Digital Empowerment and Cyber Safety (CAWACH)
07 Oct, 2024
તા. ૦૭/૧૦/૨૦૨૪ને સોમવારના રોજ સેમ-૫ના વિધ્યાર્થીઑએ જુવેનાઈલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
05 Oct, 2024
તા. ૦૫/૧૦/૨૦૨૪ના રોજ એ.એમ.પી. સરકારી લો કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમ સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત યોજવામાં આવેલ
13 Aug, 2024
Saurashtra Regional Drafting Competition on Consumer Complaint at AMP Govt. Law College, Rajkot
13 Aug, 2024
મારી યુનિવર્સીટી મારૂ ઋણ” કાર્યક્રમમાં એન.એસ.એસ. સ્વયંસેવકોની ભૂમિકા
22 Jul, 2024
The Gurupurnima celebration at A.M.P. Govt. Law College, Rajkot, was organized by the students.
24 Jun, 2024
On June 21, 2024, AMP Law College celebrated International Yoga Day with enthusiastic participation from students and staff.
05 Jun, 2024
Tree plantation - World Environment Day, 2024
05 Jun, 2024
Tree plantation - World Envionment Day, 2024
24 Apr, 2024
ઉદીશા પ્રકલ્પ અંતર્ગત ‘Basic English Course’ નું આયોજન
06 Apr, 2024
તા. ૦૬/૦૪/૨૦૨૪ નાં રોજ એ.એમ.પી. સરકારી લૉ કોલેજ ખાતે ટી.વાય. એલએલ.બી. ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ પ્રો. ડૉ. નિલાંબરીબેન દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનનાં પૂર્વ અધ્યક્ષ પ્રો. ડૉ. ભરત મણિયાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષ પ્રો. ડૉ. રાજેશ દવે અને સરકારી આર્ટસ અને સાયન્સ કોલેજ, હારીજનાં આચાર્યશ્રી ડૉ. મનિષા શાહ હાજર રહયા હતા. મહેમાનોનો પરિચય અને પ્રાસંગિક ઉદ્દબોધન એ.એમ.પી. સરકારી લૉ કોલેજના આચાર્યશ્રી ડૉ. મિનલ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
19 Feb, 2024
એન.એસ.એસ. કેમ્પનું આયોજન તા. ૧૯/૦૨/૨૦૨૪ થી ૨૫/૦૨/૨૦૨૪ દરમ્યાન કરવામાં આવેલ.
14 Jul, 2023
તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી એ.એમ.પી. સરકારી લો કોલેજ, રાજકોટ ખાતે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો શિક્ષાભિમુખ સમારંભ યોજવામાં આવ્યો હતો.
21 Jun, 2023
એ. એમ. પી. સરકારી લો કોલેજ, રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ઉજવણી તા. ૨૧/૦૬/૨૦૨૩ ના રોજ કરવામાં આવી હતી.
02 May, 2023
એ. એમ. પી. સરકારી લૉ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન કાર્યરત કરવા હેતુસર તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
21 Mar, 2023
ઉદીશા અંતર્ગત “Memory and Mind Power : Myths and Reality” વિષય પર વર્કશોપ
20 Mar, 2023
એ એમ પી લૉ કોલેજનો વિદાય માન સમારંભ યોજાયો જેમાં રાજકોટ જિલ્લાના પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ અને કોર્પોરેટર ડૉ. નેહલભાઈ શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરેલ.
28 Feb, 2023
કાયદા શાખાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાનમાં અને વ્યાવસાયિક જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત વિધાનસભા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગુજરાત માહિતી આયોગ તેમજ દાંડી કુટીરની પણ મુલાકાત લેવામાં આવી હતી.
08 Feb, 2023
“વકીલાતનાં વ્યવસાયમાં પ્રક્રિયાત્મક કાયદાઓનું મહત્વ” પર વર્કશોપનું આયોજન
10 Dec, 2022
તા. ૧૦/૧૨/૨૨નાં રોજ એ. એમ. પી. સરકારી લો કોલેજ, રાજકોટ દ્વારા આંતર કલાસ મૂટકોર્ટ સ્પર્ધાનાં ફાઈનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તથા નિર્ણાયક તરીકે ડીસ્ટ્રીક જજ પી. એમ. ત્રિવેદી, એડીશનલ સિવિલ જજ એ. એમ. ઓઝા, એન. એચ. નંદાણીયા, સેક્રેટરી DLSA, રાજકોટ હાજર રહ્યા હતા. આંતર ક્લાસ મૂટકોર્ટ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ તા. ૦૯/૧૨/૨૦૨૨નાં રોજ થયેલ જેમાં વિધ્યાર્થીઓની કુલ 7 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
25 Nov, 2022
તા. ૨૫/૧૧/૨૦૨૨નાં રોજ બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ એ.એમ.પી સરકારી લો કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન એ.એમ.પી. સરકારી લો કોલેજ, કાયદાભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનવ અધિકાર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
26 Sep, 2022
ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે સર્ક્યુલર નં : NSS/CLIMATE CHANGE/2022/9280-20344 અનુસાર કોલેજ દ્વારા કાર્યક્રમ નું પાંચ દિવસ નું વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું
04 Jul, 2022
તા. 4/7/2022 થી 7/7/2022 દરમિયાન ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાર દિવસીય પ્રબોધ તાલીમ નું આયોજન કરાયું હતું