: amplawcollege@gmail.com

: 0281 - 2465523

આથી અત્રેની કોલેજ ના પ્રથમ વર્ષ એલ એલ..બી. ની કામ ચલાઉ દ્વિતિય પ્રવેશ યાદીમાં જે વિધાર્થીઓના નામ આવેલ છે તે વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની વેબસાઇટ https://www.amplc.ac.in પર પોતાના રજીસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખ થી લોગીન થઇ તેમા આપેલ તમામ ફોર્મ ની પ્રીન્ટ કરી કાળજી પુર્વક તમામ સુચના વાંચી કોલેજ પર વિધાર્થીએ રૂબરૂ તા.૦૭/૦૪/૨૦૨૧ થી ૦૯/૦૪/૨૦૨૧ સવારે ૦૯ કલાક થી બપોરે ૦૨ કલાક સુધીમાં તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવા આવવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ ની ૦૨( બે )નકલમાં ઝેરોક્ષ સાથે લાવવી. તથા પાસપોર્ટ સાઇઝ ના ૦૨ (બે) ફોટા (પાછળ સફેદ બેક ગ્રાઉન્ડ વાળા) સાથે રાખવા.

કોરોનાની વૈશ્વીક મહામારી ને ધ્યાને રાખી. સોશીયલ ડીસ્ટન્સ નું ખાસ પાલન કરવાનું રહેશે તથા કોલેજે આવતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

ઓનલાઇન પ્રવેશ પ્રકિયા હોય ઉપરોક્ત તારીખ વિત્યા બાદ કોઇ પણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.

ચતુર્થ મેરીટ લીસ્ટ ની સંભવીત તા.૧૦/૦૪/૨૦૨૧ છે. (જો જગ્યા ખાલી રહેશે તો)

Description Download
General Merit List View
OBC Merit List View

Login