: amplawcollege@gmail.com

: 0281 - 2465523

Published on : 22/06/2023 11:46

Provisional Eligibility Certificate (PEC)

અધર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Provisional Eligibility Certificate (PEC) નીકળવા બાબતે હાલ PEC માટે ઓનલાઈન કરેલ અરજીની ફી ભર્યાની પહોંચ અપલોડ કરી ફોર્મ નિયત સમય મર્યાદામાં સબમિટ કરવાનું રહેશે.
ત્યારબાદ જો મેરીટ લીસ્ટમાં આપનું નામ આવે ત્યારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે ઓરીજનલ Provisional Eligibility Certificate (PEC) રજુ કરવાનું રહેશે.