: amplawcollege@gmail.com

: 0281 - 2465523

Published on : 26/09/2019 14:34

આથી અત્રેની કોલેજનાં તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે વહીવટી ઓફીસમાં કોઈ પણ કામ માટે સ્ટાફ ને મળવાનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૧:૧૫ તથા બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ નો રહેશે. આ સિવાયના સમયમાં વિદ્યાર્થીઓએ વહીવટી ઓફીસમાં જવું નહિ.