: 0281 - 2465523
08 Feb, 2023
AMP Law College
તા. ૦૮/૦૨/૨૦૨૩નાં રોજ કે.સી.જી.નાં વિવિધ પ્રકલ્પ પૈકી ‘ઉદીશા’ અંતર્ગત “વકીલાતનાં વ્યવસાયમાં પ્રક્રિયાત્મક કાયદાઓનું મહત્વ” પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ઋષિકેશ દવે, (ડીન, ફેકલ્ટી ઑફ લૉ, મારવાડી યુનિવર્સિટી) હાજર રહી વિદ્યાર્થીઓને જ્ઞાનાન્વિત કરેલ.