: amplawcollege@gmail.com

: 0281 - 2465523

INTERNATIONAL JUSTICE DAY

17 Jul, 2019

AMP Govt. Law College

તા.૧૭/૦૭/૨૦૧૯ ના રોજ ઇન્ટરનેશનલ જસટીસ ડે પ્રસંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી ગીતાબેન ગોપીએ એ. એમ. પી. સરકારી લો કોલેજ રાજકોટ ખાતે લીગલ એડ ક્લીનીક નો પ્રારંભ કરાવ્યો. તે પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિ. લો ડીપાર્ટમેન્ટના ડીન શ્રી ડો. બી. જી. મણીયાર, જિલ્લા કાનુની સેવા સતા મંડ્ળ રાજકોટના સેક્રેટરી શ્રી એચ. વી. જોટાણીયા અત્રેની કોલેજ ના પ્રિન્સીપાલશ્રી મીનલબેન રાવલ, કોલેજ ના સ્ટાફ તથા લો કોલેજ ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Event Gallery