: 0281 - 2465523
14 Jul, 2023
AMP Law College
તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી એ.એમ.પી. સરકારી લો કોલેજ, રાજકોટ ખાતે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો શિક્ષાભિમુખ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા ન્યાયાધીશ માનનીયશ્રી આર.જી વાચ્છાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ