: amplawcollege@gmail.com
: 0281 - 2465523
14 Aug, 2024
A.M.P. (Govt.) Law College, Rajkot
તા. ૧૪/૦૮/૨૦૨૪ ના રોજ પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલએલ. બીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઑ તેમજ તેમના માતાપિતા ઉપસ્થિત રહ્યા હતા.