29 Jul, 2026
AMP Law College, Rajkot
A.M.P. (Government) Law College, Rajkot ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ભાવપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા વિષે પોતાના વિચારો રજૂ કર્યા, ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું અને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા તથા આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ગુરુ પ્રત્યે જીવનભર સન્માન, જ્ઞાન, સંસ્કાર, શિસ્ત અને સદાચારના માર્ગે ચાલવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો. ઉપરાંત "ગુરુ અને શિષ્ય" વિષય પર ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. Heartfelt gratitude to all respected faculty members, students, and everyone who contributed to making this event meaningful and memorable. "A Guru is not just a teacher, but the guiding light who transforms knowledge into wisdom."