: amplawcollege@gmail.com

: 0281 - 2465523

World Environment Day- 2025

05 Jun, 2025

A.M.P. Government Law College Campus, Rajkot

આજરોજ તા. ૦૫/૦૬/૨૦૨૫ના રોજ એ.એમ.પી. સરકારી લૉ કોલેજ, રાજકોટમાં પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ તેમજ બીટ પ્લાસ્ટિક પોલ્યુશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો હેતુ પર્યાવરણીય જાગૃતિ વધારવા અને પ્લાસ્ટિક કચરા સામે લડવાનો હતો.

Event Gallery